Skip to main content

Indian currency

🌅 *2000 રુપિયા ની નોટનો  કલર કેવો છે.?*

A ગુલાબી
B સ્ટોન ગ્રે
C મેજેન્ડા✅
D બ્લુ ગુલાબી

🌅 *500 ની નોટ નો કલર કેવો છે.?*

A સિલ્વર ગ્રે
B સ્ટોન ગ્રે✅
C બ્લુ ગ્રે
D હીફ ગ્રે

🌅 *ભારતમાં રુપિસ(₹) નીસાન પહેલા કયુ નીસાન હતું?*

A MRP
B RS✅
C MRI
D RUPIO

🌅 *2000 ની નોટ પર કેટલી બ્લીડ લાઇન છે.?*

A 7✅
B 5
C 10
D  6

🌅 *500 ની નોટ પર કેટલી બ્લીડ લાઇન છે.?*

A 5✅
B 9
C 11
D 4

🌅 *કરન્સી નોટ પર ઓફીસીયલ ભાષા કેટલી છે.?*

A 9
B 11
C 15✅
D 17

🌅 *કરન્સી નોટ પર ટોટલ ભાષા કેટલી છે.?*

A 22
B 11
C 15
D 17✅

🌅 *500 ની નોટની સાઇજ કેટલી છે.?*

A 150 MM...155MM
B 150 MM...166MM✅
C 150 MM...165MM
D 150 MM...160MM

🌅 *2000 ની નોટની સાઇજ કેટલી છે.?*

A 177 MM...166MM
B 166 MM...166MM✅
C 150 MM...165MM
D 150 MM...160MM

🌅 *RBI કેટલા રુપિયા ની મુડી રોકાણ થી સરુ થઇ હતી.?*

A 5 કરોડ ✅
B 50 કરોડ
C 100 કરોડ
D 500 કરોડ

🌅 *RBI મીનીમમ તેની પાસે કેટલી મુડી રાખી સકે?*

A100 કરોડ
B 200 કરોડ ✅
C 500 કરોડ
D અનલિમિટેડ

🌅 *RBI વધુમાં વધું કેટલા રુપિયા ની નોટ બહાર પાડી સકે છે.?*

A 5000
B 10000✅
C 50000
D 100000

🌅 *RBI વધુ માં વધુ કેટલા રુપિયા નો સિક્કો બહાર પાડી સકે છે.?*

A 200
B 500
C 1000✅
D 2500
⛵ *RBI એકટ 1934 પસાર થયો*
⛵ *RBI ની સ્થાપના* - *1 એપ્રિલ 1935*

⛵ *RBI નુ પ્રથમ હેડક્વાર્ટર -કોલકતા હતું*

⛵ *1937 માં RBI નું હેડક્વાર્ટર કોલકાતા થી મુબંઇ લાવ્યું*

⛵ *RBI ની 4 હેડઓફીસ..*
        🍎 *નવી દીલ્હી*
        🍎 *મુંબઇ*
        🍎 *કોલકતા*
        🍎 *ચેન્નઈ*

⛵ *ભારતમાં નોટ છાપવાની પ્રિન્ટીંગ પ્રેસ   4  છે.*

🌳 *મૈસુર* 👉 *કણાઁટક માં છે.*
🌳 *સાલ્વોની* 👉 *પશ્રિમ બંગાળ માં છે.*
🌳 *દૈવાસ* 👉 *મધ્યપ્રદેશ માં છે.*
🌳 *નાશિક* 👉 *મહારાષ્ટ્ર માં* *છે.*

⛵ *એમા ભી બે ભાગ છે* ⛵

😨 *દૈવાસ અને નાશિક ગવર્નમેન્ટ ઇન્ડિયાની પ્રિન્ટીંગ પ્રેસ છે.*

😨 *મૈસુર અને સાલ્વોની RBI ની પ્રિન્ટીંગ પ્રેસ છે.*

🎇🎇🎇🎇🎇🎇

⛵ *1 રુપિયા ની નોટ પર નાણાં સચિવ ની સહી હોય છે.*

⛵ *2 રુપિયા થી 2000 સુધીની  નોટ પર RBI ના ગવર્નર ની સહી હોય છે.*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

⛵ *ભારતમાં 4 ટંકશાળા આવેલી છે. તે સિક્કાનુ ઉત્પાદન કરે છે.*

      🌳 *મુંબઈ*
      🌳 *કોલકાતા*
      🌳 *હૈદરાબાદ*
      🌳 *નોઇડા*

🎑 *2 થી 2000 સુધીની નોટ RBI બહાર પાડે છે.*

🎑 *1 રુપિયાની નોટ અને 1 થી 1000 સુધીના સિક્કાઓ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા બહાર પાડે છે.*

🌅 *RBI તેની પાસે મીનીમમ 200 કરોડ ની પુજી રાખી સકે* ...

*એમા* ...

🚨 *115 કરોડ નું ગોલ્ડ (સોનું* )
🚨 *85 કરોડ કેશ રાખી સકે*

✨ *આવુ 1957 થી એડોપ્ટ કયું છે* .✨

🌅🌅🌅🌅🌅🌅🌅🌅

⛵ *ભારતનાં રુપિસ નુ નીસાન  ₹ ને D.ઉદયકુમારે તૈયાર કયું હતું*

🚔⛵ *RBI નુ રાષ્ટ્રીય કરણ 1949 થયું છે.*

🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂

🏵 *RBI ના પ્રથમ ગવર્નર .-સર ઓસબોનઁ સ્મિથ*

🏵 *RBI ના બીજા ગવર્નર .- જેમ્સ ટેલર*

🏵 *RBI ના પ્રથમ ભારતીય ગવર્નર .- સી.ડી.દેસમુખ*

🏵 *RBI ના હાલના ગવર્નર .- ઉજિઁત પટેલ

આવી ઉપયોગી માહીતી મેળવવા માટે ફોલો કરો.
www.gilo.com

Comments

Popular posts from this blog

પંચાયતી રાજ અંગેની સમિતિઓ

પંચાયતી રાજ ભાગ 3 પંચાયતી રાજ અંગેની સમિતિઓ 1. બળવંતરાય મહેતા સમિતિ(ઇ.સ.1957)  હેતુ:       ભારતમાં પંચાયતી રાજની સ્થાપના માટે ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામનાર બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ.1957માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ એ પોતાનો અહેવાલ 24-11-1957 ના રોજ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો જેનાં આધારે 2 ઓક્ટોબર 1959ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે રાજસ્થાનનાં નાગૌર જિલ્લાના બગદરી ગામમાં પંચાયતી રાજની શરૂઆત થઈ પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારું પ્રથમ રાજય " આંધ્રપ્રદેશ" હતુ. ભલામણ: પંચાયતી રાજનું ત્રિ-સ્તરીય માળખું હોવું જોઇયે. પંચાયતોને કરવેરા નાખવાની અને ઉઘરાવવાની સતા હોવી જોઇયે. ગ્રામ પંચાયતોને વહીવટ કરવા માટે 100% ખર્ચ આપવો. ગ્રામ પંચાયતનું વિઘટન કરતાં પહેલા જીલ્લા પંચાયતોનો અભિપ્રાય લેવો. 2. અશોક મહેતા સમિતિ(ઇ.સ. 1977)     હેતુ:              પંચાયતી રાજને મજબૂતાઈ આપવા માટે જનતા સરકાર(મોરારજી દેસા...

પંચાયતી રાજ - લોર્ડ રીપન(1880-1884)

પંચાયતી રાજ - ભાગ 2 1. લોર્ડ રીપને પ્રાથમિક શિક્ષણનાં સુધારા માટે "હન્ટર કમિશન" નીમ્યુ. 2. અંગ્રેજો વિરૂદ્ધ માત્ર અંગ્રેજી વર્તમાન પત્રમાં જ લખી શકાશે આવો "લિટન" દ્વારા લાવવામાં આવેલ અન્યાયી કાયદો " વર્નાકયૂલર પ્રેસ એક્ટ" રદ કર્યો. 3.યુરોપિયનનો ન્યાય ભારતમાં માત્ર યુરોપિયન જ કરી સકે તેવી જોગવા ઇ દુર કરવા માટે "ઇલ્બટૅ બિલ" લાવવામાં આવ્યુ. 4. ઇ.સ. 1882 માં ભારતના ગામડાનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થાપના માટે તેણે ઠરાવ કર્યો જેના આધારે ઇ.સ.1884 માં મુંબઇ પ્રાંતમાં "બોમ્બે લોકલ બોર્ડ એક્ટ" પસાર કરવામાં આવ્યો જેનાં કારણે ભારતના ગામડાઓમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થાપના થઈ. 5. ઇ.સ. 1881 મા રીપન દ્રારા સૌપ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવી. રીપન નાં આ પગલાઓનાં કારણે તને " સ્થાનિક સવરજયનો પિતા" કહેવામાં આવે છે. 6. ઇ.સ.1889 માં " બોમ્બે સેનીટેશન એક્ટ" લાવવામાં આવ્યો જેનાં આધારે ભારતના ગામડાઓની અંદર સેનેટરી સમિતિઓ બનાવમાં આવી અને સેનીટેશન સુવિધાઓ ઊભી થઈ. 7. ઇ.સ.1907 મા ઇંગ્...

કચ્છ જિલ્લો

સરકારી નૌકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના જિલ્લાઓ મહત્વના હોય છે. ગુજરાતના જિલ્લાઓ વિષે જાણવા માટે લાઈક અને શેર કરો.                           કચ્છ જિલ્લો  1. ભુજ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ભૂજીયો કિલ્લો આવેલ છે. આ શહેર ભૂજીયા ડુંગરની તળેટીમાં વસેલું છે. હમીરસર તળાવ, પ્રાગમહેલ, શરદબાગ પેલેસ વગેરે જોવાલાયક છે. 2. ધોળાવીરા ઇ.સ.1960 માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે. ત્યારબાદ 1991માં ડો. બિસ્ટના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ થતા જાણવા મળ્યું કે ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર હતું. અહીં હોકાયંત્ર, તોલમાપનાં સાધનો, મનોરંજન પદ્ધતિઓ, સિક્કાઓ વગેરે અવશેષો મળી આવ્યાં છે.  ધોળાવીરા ભચાઉ તાલુકાના ખદિર બેટ મા આવેલ છે. 3. ભદ્રેશ્વર જૈનોનું પવિત્ર તીર્થધામ છે. જે પ્રાચિન સમયમાં " ભદ્રાવતી " તરીકે ઓળખાતું. શેઠ જગડૂશાએ જીર્ણોદ્વાર કરાવેલા પ્રસિધ્ધ જૈન દેરાસર પણ અહી આવેલા છે. 4. અંજાર ...